Veemla Veemla
  • Home
  • મહિલાઓ અને બાળકો
  • સિનિયર સિટિઝન્સ
  • શિક્ષણ
  • પર્સનલ ફાઇનાન્સ
  • બૅન્કિંગ
  • આરોગ્ય અને પરિવાર
  • સામાજિક ન્યાય અને અધિકારિતા

Subscribe Veemla To Get Free Update.

By subscribing, you'll get latest & Featured blog post by email.

Subscribe
Follow Social Media
Veemla Veemla
  • Quick Search:
  • નિરા\\\\\\\\\\\\\\\',
  • નિરા\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\',
  • નિરા\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\',
  • નિરા\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\',
  • wp-file-manager
Subscribe
  • Home
  • મહિલાઓ અને બાળકો
  • સિનિયર સિટિઝન્સ
  • શિક્ષણ
  • પર્સનલ ફાઇનાન્સ
  • બૅન્કિંગ
  • આરોગ્ય અને પરિવાર
  • સામાજિક ન્યાય અને અધિકારિતા
PREV
NEXT
PURNA Scheme 2025 Adolescent Girls (15-18 years) in Gujarat
Featured
  • Veemla
  • April 20, 2025

કિશોરીઓ માટે ‘પૂર્ણા યોજના’ (15-18 વર્ષ)


કિશોરીઓને સહાય
યોજના હેઠળ મળતી સહાય

• પૂર્ણાશક્તિના (1 કિલોનાં) 4 પૈકેટ દર માસનાં 4 મંગળવારે
• પુરક આર્યન અને ફોલીક એસિડ (આઈ.એફ.એ.)
• આરોગ્ય તપાસ અને રેફરલ સેવા
• પરંપરાગત શાળામાં વચગાળાના કોર્ષ કૌશલ્યવર્ધક તાલીમમાં જોડીને શાળાએ ના જનાર
• જીવન કોશલ્યનું શિક્ષણ, ઘરવ્યવસ્થાપન
• જાહેર સેવા માટે માર્ગદર્શન

Ganga Swarupa Punah Lagna Arthik Sahay Scheme
Featured
  • Veemla
  • April 18, 2025

ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના


રૂ.50,000ની સહાય
યોજનાનો ઉદ્દેશ / હેતુ

• ગંગા સ્વરૂપા મહિલાઓ અંગેની સામાજિક માનસિકતામાં બદલાવ લાવવા તેમજ લગ્ન કરવા ઇચ્છુક ગંગા સ્વરૂપા મહિલાઓને સમાજના સાંપ્રત પ્રવાહમાં પુનઃસ્થાપિત કરવા માટે ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના.

પાત્રતાના ધોરણો

• ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ 18 થી 50 વર્ષની ઉંમરની પુન:લગ્ન કરનાર મહિલા લઈ શકશે. જે વ્યક્તિ સાથે પુનઃ લગ્ન થયેલ છે તેના પતિ હયાત ન હોવા જોઈએ.

Housing Subsidy Scheme for Construction Workers
Featured
  • Veemla
  • April 16, 2025

હાઉસિંગ સબસિડી યોજના


રૂ.1,50,000ની સહાય
યોજનાનો ઉદ્દેશ / હેતુ:

• ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમિકોને પોતાના મકાન ખરીદી માટે વાર્ષિક રૂ.30,000 લેખે પાંચ વર્ષમાં કુલ રૂ.1,50,000ની આર્થિક સહાય પૂરી પાડવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ

યોજના અંતર્ગત મળતી સહાય • ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને આ યોજના હેઠળ પ્રતિ લાભાર્થી દીઠ કુલ રૂ.1,50,000ની સહાય શરતોને આધીન પૂરી પાડવામાં આવશે. જે બાંધકામ શ્રમિકોએ પોતાનાં મકાન ખરીદી માટે મહત્તમ રૂ.15 લાખ સુધીની લોન લીધેલ હોય તેઓને પાંચ વર્ષ સુધી રૂ.30,000ની સહાય પૂરી પાડવામાં આવશે. આ સહાય લાભાર્થીના બેંકના હાઉસિંગ લોન અંગેના ખાતામાં DBT મારફત જમા કરવામાં આવશે.

Accidental_Death_Assistance_Scheme_guj
Featured
  • Veemla
  • April 12, 2025

અકસ્માત મૃત્યુ સહાય યોજના


રૂ.3,00,000ની સહાય
યોજનાનો ઉદ્દેશ / હેતુ:

• બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા શ્રમયોગીઓનું બાંધકામ સાઈટ પર ચાલુ કામના સ્થળે અકસ્માત થવાથી મૃત્યુ થાય અથવા કાયમી અશક્તતા આવે તેવા કિસ્સામાં શ્રમિક તથા તેમના વારસદારને આર્થિક સહાય પૂરી પાડવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.

અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા:

1. અસલ અરજી ફોર્મ
2. અરજદારનો ઓળખનો પુરાવો
3. મૃત્યુ પામનાર શ્રમિકનો ઓળખનો પુરાવો
4. મૃત્યુ પ્રમાણપત્ર
5. પોલીસ પંચનામા / એફ.આઈ.આર.ની નકલ
6. પી.એમ.રીપોર્ટની નકલ
7. DISH કચેરીનો અહેવાલ (પ્રોજેક્ટ મેનેજર કક્ષાએ રજૂ કરવાનો રહેશે)
8. સોગંદનામું તલાટીનું પેઢીનામું
9. સંમતિપત્રક
10. અરજદારની બેંકની વિગત

મહિલા સ્વાવલંબન યોજના
Featured
  • Veemla
  • April 11, 2025

મહિલા સ્વાવલંબન યોજના


રૂ.30,000ની સહાય
યોજનાનો ઉદ્દેશ / હેતુ:

• ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા આર્થિક સહાય પૂરી પાડવી

આવક મર્યાદા:ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓના આર્થિક વિકાસ માટે સહાય કરવામાં આવે છે

પાત્રતાના ધોરણો

• ગ્રામ્ય કક્ષાએ રૂ.1.20 લાખ તથા શહેરી વિસ્તારમાં રૂ.1.50 લાખની વાર્ષિક આવક

• મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ માટે રૂ.2 લાખની મર્યાદામાં લોન આપવા માટે બેંકોને ભલામણ કરવામાં આવે છે.

varsai
Featured
  • Veemla
  • March 15, 2025

વારસાઈ પ્રમાણપત્ર મેળવવા માટે કયા પુરાવાઓ જરૂરી?


વારસાઈ પ્રમાણપત્ર
પુરાવાઓની પ્રમાણિત નકલ

- વારસદારોનો હક્ક જતો કરવા સંબંધે રૂબરૂ જવાબ
- વારસદારોનો હક્ક જતો કરવાની એફિડેવીટ
- પંચનામુ (પરિશિષ્ટ–4/47 મુજબ)
- પેઢીનામુ (તલાટીશ્રી દ્બારા આપવામાં આવેલ)
- મરણનું પ્રમાણપત્ર
- પી.પી.ઓ યુક્ત નકલ
- નિયુકિત ફોર્મની પ્રમાણિત નકલ
- પેન્શન ચુકવણી કચેરીના પત્રની પ્રમાણિત નકલ
- આધાર કાર્ડની ખરી નકલ
- રેશનકાર્ડની ખરી નકલ
- પેન્શન ચુકવણા કચેરીના પત્રની પ્રમાણિત નકલ
અરજી નિકાલની સમય મર્યાદા:

કુલ 60 દિવસ

post office scheme
Featured
  • Veemla
  • February 21, 2025

પોસ્ટ ઓફિસ બચત યોજનાના વ્યાજ દર

1) પોસ્ટ ઓફિસ બચત ખાતું (બચત બેંક) - વ્યાજદર: 4.0% - વાર્ષિક

2) 1 વર્ષનું ટાઈમ ડિપોઝિટ(ટીડી) ખાતું - વ્યાજદર: 6.9 (₹10,000 માટે ₹708 વાર્ષિક વ્યાજ) - ત્રિમાસિક

3) 2 વર્ષનું ટાઈમ ડિપોઝિટ(ટીડી) ખાતું - વ્યાજદર: 7.0 (₹10,000 માટે ₹719 વાર્ષિક વ્યાજ) - ત્રિમાસિક

4) 3 વર્ષનું ટાઈમ ડિપોઝિટ(ટીડી) ખાતું - વ્યાજદર: 7.1 (₹10,000 માટે ₹729 વાર્ષિક વ્યાજ) - ત્રિમાસિક

5) 5 વર્ષનો ટાઈમ ડિપોઝિટ(ટીડી) ખાતું - વ્યાજદર: 7.5​ (₹10,000 માટે ₹771 વાર્ષિક વ્યાજ) - ત્રિમાસિક

6) 5 વર્ષનું રિકરિંગ ડિપોઝિટ યોજના (RD) - વ્યાજદર: 6.7 - ત્રિમાસિક

Vhali dikri yojana
Featured
  • Veemla
  • February 15, 2025

વ્હાલી દીકરી યોજના


રૂ.1,00,000ની સહાય
યોજનાનો ઉદ્દેશ / હેતુ: દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રથા અટકાવવાના ઉદેશ્યથી આ યોજના અમલી બનાવવામાં આવેલ છે.

આવક મર્યાદા: દંપતીની (પતિ-પત્નિની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂ.ર લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

પાત્રતાના ધોરણો: • તા.૦૨/૦૮/૨૦૧૯ (તા.૦૧/૦૮/૨૦૧૯ મધ્યરાત્રી ૧૨:૦૦ કલાક પછી) કે ત્યારબાદ જન્મેલ દીકરીને લાભ મળવાપાત્ર રહેશે.

• દીકરીના જન્મ સમયે માતાની ઉમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.

• દંપતીની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

FOR YOU
01
20 April, 2025
કિશોરીઓ માટે ‘પૂર્ણા યોજના’ (15-18 વર્ષ)
02
18 April, 2025
ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના
03
16 April, 2025
હાઉસિંગ સબસિડી યોજના
04
12 April, 2025
અકસ્માત મૃત્યુ સહાય યોજના
05
11 April, 2025
મહિલા સ્વાવલંબન યોજના
06
05 April, 2025
ડૉ. સવિતાબહેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના
07
27 March, 2025
માઈ રમાબાઈ સાત ફેરા સમૂહલગ્ન યોજના
08
15 March, 2025
વારસાઈ પ્રમાણપત્ર મેળવવા માટે કયા પુરાવાઓ જરૂરી?
09
22 February, 2025
નમો શ્રી યોજના
10
21 February, 2025
પોસ્ટ ઓફિસ બચત યોજનાના વ્યાજ દર
11
15 February, 2025
વ્હાલી દીકરી યોજના
12
15 February, 2025
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના
13
15 February, 2025
ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય યોજના
14
15 February, 2025
સિંધુ દર્શન યોજના
15
15 February, 2025
કૈલાસ માનસરોવર યોજના
16
14 February, 2025
શ્રવણ તીર્થ દર્શન યોજના
17
12 February, 2025
ડૉ. આંબેડકર આવાસ યોજના
18
12 February, 2025
કોમર્શિયલ પાયલોટ યોજના
19
12 February, 2025
કુંવરબાઈનું મામેરુ
20
11 February, 2025
વિદેશ અભ્યાસ અર્થે લોન યોજના
21
11 February, 2025
ટેકનિકલ અને વ્યવસાયિક અભ્યાસક્રમો માટે સ્વામી વિવેકાનંદ શિષ્યવૃતિ
22
11 February, 2025
વિદ્યા સહાય યોજના (નિઃશુલ્ક સાયકલ)
23
01 August, 2024
વિદેશ અભ્યાસ અર્થે લોન યોજના
24
01 August, 2024
સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ યોજના
25
01 August, 2024
સાતફેરા સમૂહલગ્ન યોજના
26
07 January, 2025
સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય યોજના
Featured Post
પોસ્ટ ઓફિસ બચત યોજનાના વ્યાજ દર
21 February, 2025
પોસ્ટ ઓફિસ બચત યોજનાના વ્યાજ દર
ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય યોજના
15 February, 2025
ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય યોજના
અકસ્માત મૃત્યુ સહાય યોજના
12 April, 2025
અકસ્માત મૃત્યુ સહાય યોજના
સાતફેરા સમૂહલગ્ન યોજના
1 August, 2024
સાતફેરા સમૂહલગ્ન યોજના
  • About Us
  • Terms & Conditions
  • Support
  • Privacy & Policy
logo

Stay informed with Veemla.com – your go-to source for financial literacy, utility news, government schemes, savings tips, and smart personal finance insights to help you make better money decisions.

Instagram
  • ઉદ્યોગ અને ખાણ
  • સામાજિક ન્યાય અને અધિકારિતા
  • શિક્ષણ
  • આરોગ્ય અને પરિવાર
  • પર્સનલ ફાઇનાન્સ
  • Technology

© Copyright 2025 VEEMLA